Gujarati Suvichars

22 Best Gujarati Suvichar in 2020

22 Best Gujarati Suvichar in 2020

In this order, friends, we have brought for you today some of the inspirational things that have come out from the experiences of the best people of the world from their experiences, which will give you courage to never give up and face difficulties in your times of struggle.
To achieve anything, you only need two things, the first is determination and the second is the never-ending courage. However, when your spirits start breaking in the way of struggle, then someone is needed at that time who can inspire you to stand up once again. That is why today we are going to tell you some of the key elements of success given by successful and great people, who can inspire themselves to move forward by making their strength in their difficult times.

Suvichar in Hindi Gujarati English : – Friends, today we have brought for you 22 Best Gujarati Suvichar in 2020, by reading which you can make the path of your destination easy and easy.

gujarati_suvichars

જીવનમાં બે વાત
શીખી લ્યો
એક માફ કરવાનું અને
બીજું શાંત રહેવાનુ
તમે એવી તાકાત બની જશો
કે પહાડ પણ તમને રસ્તો આપી દેશે….

gujarati_suvichars

એવું ક્યારેય નહિ વિચારવાનું કે કોણ,
ક્યારે અને કેવી રીતે બદલાઈ ગયું,
બસ એટલું યાદ રાખો કે એ,
આપણને જીવનમાં શીખવી કેટલું ગયું .

Gujarati Suvichars

ખુશનશીબ એ નથી
જેનું નશીબ સારૂ છે.
પરંતુ ખુશનશીબ એ છે જે
પોતાના નશીબ થી ખુશ છે…

Gujarati Suvichars

મનુષ્ય એટલો ડરપોક છે,
કે સપનામાં પણ ડરી જાય છે…!
અને એટલો તાકાતવાન છે કે
ભગવાનથી પણ નથી ડરતો…!

Gujarati Suvichars

ગજબનો છે આજનો આ માનવી,
પૈસા જોઈને પ્રેમ કરે છે.
અને
લાગણી જોઈને વહેમ કરે છે…

Gujarati Suvichars

“દોસ્ત”
શબ્દ નો અર્થ ખુબ સરસ થાય છે,
આપણા માં રહેલ “દોષ” ને
જે “અસ્ત” કરી દે એજ સાચો “દોસ્ત”..!

Gujarati Suvichars

કયો શબ્દ કયાં બોલવો એની જ રમત છે
સાહેબ,
બાકી કકકો તો આખી દુનિયાનો સરખો જ છે…

Gujarati Suvichars

ખુબ ગોત્યું, પણ ન તો ઘરમાં મળ્યું ..
કે ન લોકરમાં હતું !
ખબર નહિ …
આપણા મમ્મી પપ્પા,
એમનું દુઃખ છુપાવીને ક્યાં રાખતા હતા..?

Gujarati Suvichars

અંગતની જ જો સંગત ન હોય……
તો જીવન માં રંગત ક્યાથી હોય……
વૃક્ષો ડાળ કંઇ ભાડે ન આપે…
પક્ષીઓ ટહુકાનો વ્યવહાર રાખે…

Gujarati Suvichars

સુખ ની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોય છે..
અમુક કિનારે પહોંચવા વલખા મારે છે
જ્યારે અમુક કિનારે પહોંચી ને..

Gujarati Suvichars

કલાકાર ઘરે ઘરે છે…
સલાહ કાર ઘરે ઘરે છે..
અહંકાર ઘરે ઘરે છે..
નથી તો બસ કોઈ નો
સાથ સહકાર ઘરે ઘરે નથી…


Gujarati Suvichars

દુનિયાની નજરમાં થોડું
પથ્થર બનતા શીખી લો,
મીણ જેવું હ્રદય લઈને ફરશો
તો લોકો બાળતા જ રહેશે….

Gujarati Suvichars

બદલો લેવા મા
શું મજા આવે,
મજા તો ત્યારે આવે
જ્યારે તમે
સામે વાળા ને બદલી નાખો…

Gujarati Suvichars

“વાણી”જ એકમાત્ર એવી વસ્તુ છે
જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે,
બાકી “ચહેરો” તો હાલાત અને સમય સાથે બદલાતો રહે છે..!!

Gujarati Suvichars

બીજાની તકલીફ જોઇને
તમનેપણ તકલીફ થાય ને તો
સમજવું કે ઈશ્વરે તમને મનુષ્ય
બનાવીને કોઈ ભૂલ નથી કરી.

Gujarati Suvichars

સારા સમયની સાથે રહેવા કરતા,
સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુ.,.
કારણ કે..,,,..
સારો સમય સારી વ્યક્તિ નહીં આપે.,.
પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપસે

Gujarati Suvichars

કોણે કહ્યું કે
મોટી ગાડીઓની
સફર જ સારી હોય ,
ખાસ વ્યક્તિ સાથે હોય તો
પગપાળી જિંદગી પણ
મજેદાર હોય !!

Gujarati Suvichars

નમી જવું સંબંધ સાચવવા.
પણ એની જ સામે,
જેની આંખોમાં તમને નમતા જોવાની જીદ ન હોય !!

Gujarati Suvichars

તમારા સારા વર્તનમાં
એટલી તાકાત હોય છે,
સાહેબ…
કે એ ખરાબમાં ખરાબ માણસને
પણ શરમાવી શકે છે..!!

Gujarati Suvichars

ઘમંડ બતાવી દે છે – પૈસો કેટલો છે
સંસ્કાર બતાવી દે છે – પરિવાર કેવો છે
બોલી બતાવી દે છે – માણસ કેવો છે
દલીલો બતાવી દે છે – જ્ઞાન કેવું છે
નજર બતાવી દે છે – સુરત કેવી છે
સ્પર્શ બતાવી દે છે – નિયત કેવી છે

Gujarati Suvichars

ક્યારેક ક્યારેક
“મજબુત હાથો” થી પકડેલી.
“આંગળીયો” પણ છુટી જાય છે
કારણકે
“સંબંધો” તાકત થી નહીં.
દિલથી નિભાવવાં પડે છે

Gujarati Suvichars

પંખી તારું હશે તો પાછું આવી જશે,
પિંજરૂ એને ક્યારેય તારું ના બનાવી શકે…!!!

Gujarati Suvichars

મોસાળ ની એક વાત બહુ ગૌરવ લેવા વાળી હોય છે.
ત્યાં બધા આપણ ને આપણી ” માઁ ” ના નામ થી ઓળખતા હોય છે…

33 thoughts on “22 Best Gujarati Suvichar in 2020

  1. Hi, this weekend is nice in favor of me, since this occasion i am reading this impressive educational post here at my residence. Chandal Lem Gustafson

  2. Every one should be able to dress however they want to without being harassed and shake down. Anne-Corinne Waldemar Cecilla

  3. I like looking through an article that will make men and women think. Also, many thanks for allowing me to comment. Cherry Gabe Otti

  4. As I website owner I conceive the articles here is really wonderful, thankyou for your efforts. Arabella Garey Sanchez

  5. If some one wishes expert view concerning running a blog afterward i propose him/her to visit this webpage, Keep up the pleasant work. Libbie Jody Hiro

  6. Wow, this article is nice, my sister is analyzing such things, thus I am going to tell her. Phedra Shannon Raven

  7. The very next time I read a blog, I hope that it does not disappoint me as much as this one. After all, Yes, it was my choice to read through, nonetheless I actually believed you would probably have something helpful to talk about. All I hear is a bunch of whining about something that you could possibly fix if you were not too busy searching for attention. Delores Lenci Merton

  8. Everything is very open with a clear explanation of the challenges. It was really informative. Your website is extremely helpful. Many thanks for sharing! Vin Kipper Toma

  9. After looking over a handful of the articles on your blog, I seriously appreciate your technique of blogging. I saved it to my bookmark webpage list and will be checking back in the near future. Please check out my web site too and let me know your opinion. Bren Fred Dylane

  10. Hello, Neat post. There is a problem along with your site in web explorer, could test this? IE nonetheless is the marketplace chief and a large component of people will leave out your magnificent writing because of this problem.| Ollie Boigie Francis

  11. Definitely believe that that you said. Your favorite justification appeared to
    be on the internet the easiest thing to understand of.
    I say to you, I certainly get irked even as folks consider worries that they plainly don’t recognize about.
    You managed to hit the nail upon the highest and also
    outlined out the whole thing without having side-effects , other people can take a signal.
    Will probably be again to get more. Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Downloads This App

appstoregoogleplay