Best Gujarati Motivational Quotes

Best Gujarati Motivational Quotes

In this order, friends, we have brought for you today some of the inspirational things that have come out from the experiences of the best people of the world from their experiences, which will give you courage to never give up and face difficulties in your times of struggle.
To achieve anything, you only need two things, the first is determination and the second is the never-ending courage. However, when your spirits start breaking in the way of struggle, then someone is needed at that time who can inspire you to stand up once again. That is why today we are going to tell you some of the key elements of success given by successful and great people, who can inspire themselves to move forward by making their strength in their difficult times.

Suvichar in Hindi Gujarati English : – Friends, today we have brought for you Best Gujarati Motivational Quotes, by reading which you can make the path of your destination easy and easy.



સપના ભલે સુકા હોય, 
પાણી તો રોજ તાજું છાંટવાનું…..



સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે…



કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં…
પણ સમજણની જરૂર છે…!!



ચાલવા થી…શરીર સુધરે અને……
ચલાવી લેવા થી સબંધ સુધરે…



જ્ઞાતિ જન્મથી મળે છે,
પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.



આજનો દરેક સંઘર્ષ એ,
આવતીકાલની સિદ્ધિનું કારણ છે !!
ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો,
અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો !!



ઝાકળ ને પણ પ્રાણ હોય છે,
પરંતુ તડકાં ને ક્યાં તેની જાણ હોય છે..



દરેક દરિયો સમજે છે કે
મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે,
આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે..



“ઘણા” લોકો જીવનને “શણગારી”જાય છે,
કોઈક “હિસ્સો” બનીને તો કોઈક “કિસ્સો” બનીને..



સફળતા કરતા સંતોષ ઉત્તમ છે,
કારણ સફળતા એ બીજા નક્કી કરે છે,
જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે.



સ્ટેટસ બદલવું તો સરળ છે સાહેબ,
મુશ્કેલ તો સ્ટેટસ બનાવવું છે !!



યાદ કરશો , તો યાદો માં મળશું.
નહિ તો ફરિયાદો માં તો છું જ !!
જીવનમાં ભૂલા પડવાનો
પણ ફાયદો છે.



નવા માર્ગનો ‘પરિચય’ થાય છે
અજાણ્યાનો ‘સંગ’ થાય છે
અને
જાણીતા ની ‘પરખ’ થાય છે…!!



બાપની દોલત નહીં,
માથે હાથ જ કાફી છે !!



અમુક વાતો અને અમુક યાદો,
માણસ કોઈ દિવસ નથી ભૂલતો !!



શું ” જતું ” કરવું
અને શું ” જાતે ” કરવું,
એ સમજાઈ જાય તો
સ્વર્ગ અહીં જ છે !!



જીંદગી બદલવા માટે,
લડવું પડે છે, અને
જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે…!



પારખવા ની ઘણી કોશિશ કરી બધાં એ..
પણ અફસોસ…
સમજવા ની કોશિશ કોઈ એ ના કરી…



દિવા નું પોતાનું કોઈ ઘર નથી હોતું
જ્યાં રાખો ત્યાં અજવાળું કરે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Downloads This App

appstoregoogleplay