Best Gujarati Suvichar in 2019
In this order, friends, we have brought for you today some of the inspirational things that have come out from the experiences of the best people of the world from their experiences, which will give you courage to never give up and face difficulties in your times of struggle.
To achieve anything, you only need two things, the first is determination and the second is the never-ending courage. However, when your spirits start breaking in the way of struggle, then someone is needed at that time who can inspire you to stand up once again. That is why today we are going to tell you some of the key elements of success given by successful and great people, who can inspire themselves to move forward by making their strength in their difficult times.
Suvichars in Hindi Gujarati English : – Friends, today we have brought for you Best Gujarati Suvichar in 2019, by reading which you can make the path of your destination easy and easy.
“વાતાવરણ”
હંમેશા અણસાર આપી ને બદલાય છે જ્યારે
“માણસ”
બદલાયાં પછી જ
અણસાર આવવા દે છે…!!
કેટલીક “મજબુત” ચીજ “કમજોર”
લોકો પાસે પણ સુરક્ષિત હોય છે…
દાખલા તરીકે..
“માટીના ગલ્લા” માં “લોખંડના સિક્કાઓ”
શરત એટલી જ કે વિશ્વાસ હોવો જોઈએ..
અહંકાર નો ઓડકાર ખાનાર ને ..
ક્યારેય લાગણી નું ભોજન પચતું નથી…
સમજવા જેટલું સામર્થ્ય
તમારામાં હોય તો તમારી ભુલ
તમારું પગથિયું બની રહે,
નહિંતર ખાડો બની રહે …
માણસ સમજે ઓછું, અને સમજાવે વધારે….
એટલે જ ઉકેલ ઓછો, અને ગૂંચવાય વધારે..!!
“રૂપ” ગમે તેટલું સુંદર હોય પણ તેનો
“પડછાયો” તો કાળો જ હોય છે સાહેબ…..
દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની
“લાયકાત” પ્રમાણે ચમકે છે
“ઇચ્છા” પ્રમાણે નહીં.!!
દુનિયાનુ સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે…
જે જમીન પર નહી પણ વ્યક્તિના હૃદય માં ઉગે છે…!!
જીંદગી કેમેરા જેવી છે,
જે મહત્વનું હોય તેની પર
જ ફોક્સ રાખશો તો
પિક્ચર પરફેક્ટ મળશે.
“ઘણા” લોકો જીવનને “શણગારી”જાય છે,
કોઈક “હિસ્સો” બનીને તો કોઈક “કિસ્સો” બનીને..