Gujarati Morning Suvichar

Good Morning Gujarati Quotes

Good Morning Gujarati Quotes

In this order, friends, we have brought for you today some of the inspirational things that have come out from the experiences of the best people of the world from their experiences, which will give you courage to never give up and face difficulties in your times of struggle.
To achieve anything, you only need two things, the first is determination and the second is the never-ending courage. However, when your spirits start breaking in the way of struggle, then someone is needed at that time who can inspire you to stand up once again. That is why today we are going to tell you some of the key elements of success given by successful and great people, who can inspire themselves to move forward by making their strength in their difficult times.

Suvichar in Hindi Gujarati English : – Friends, today we have brought for you Good Morning Gujarati Quotes, by reading which you can make the path of your destination easy and easy.

Gujarati Morning Suvichar

ભરોસો અને આશીર્વાદ
કયારેય દેખાતા નથી.. પણ તે 
અસંભવ ને સંભવ 
બનાવી દે છે..!

Gujarati Morning Suvichar

અંદરથી જાગો ત્યારે જ. …..
સાચી સવાર થાય છે.
બાકી તો રોજ રાત પછી. …..
એક સવાર થાય જ છે.



બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ લોકો હોય છે…
બસ, લાગણીઓ અને વિશ્વાસમાં જ છેતરાય છે…



હંમેશા મહેનત કરતાં જ રહો
કા તો જીત મળશે
કા તો જીતવાની રીત મળશે….

Gujarati Morning Suvichar

મર્યાદા જાતે નક્કી કરવામાં આવે તો જ એ મર્યાદા કહેવાય…
પણ જો બીજા નક્કી કરે તો પછી શરમ કહેવાય… !!

Gujarati Morning Suvichar

માણસને ખોટુ ત્યારે જ બોલવું પડે છે…
જ્યારે લોકો સાચું સમજવા કે સ્વીકારવા તૈયાર નથી હોતા …!

Gujarati Morning Suvichar

ધીરજ એટલે..
રાહ જોવાની ક્ષમતા નહિ
પણ
રાહ જોતી વખતે
સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.

Gujarati Morning Suvichar

શબ્દ અને નજરનો
ઉપયોગ બહુ જ સાવચેતીથી  કરવો,
એ આપણા 
ઉછેર અને સંસ્કારનું
બહુ મોટું પ્રમાણપત્ર છે.

Gujarati Morning Suvichar

મિત્ર, પુસ્તક, રસ્તો અને વિચાર 
યોગ્ય ના હોય તો
ભટકાવી દે છે 
અને
યોગ્ય હોય તો 
જીવન બનાવી દે છે…

Gujarati Morning Suvichar

છે એક સરખી જ સામ્યતા 
પતંગ અને જિંદગીની,
ઉંચાઈ પર હોય 
ત્યાં સુધી જ વાહ વાહ થાય છે.

Gujarati Morning Suvichar

અમે તો અંધારાની વાત
ને તમે અજવાળાની જાત;
બે ક્ષણ મિલન છે આપણું,
એક સંધ્યા ને બીજું પ્રભાત…

Gujarati Morning Suvichar

યાદ ની સાથે થોડી તાજગી
મોકલું છું,
નિસ્વાર્થ ની થોડી શાદગી
મોકલુ છું,
સવાર ની શિતલતા અનેરી
હોય છે,
દિવસ સારો જાય એવી
શુભ-કામના મોકલુ

One thought on “Good Morning Gujarati Quotes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Downloads This App

appstoregoogleplay