Good morning Suvichars

Good morning Suvichar In Gujarati

Good morning Suvichar In Gujarati

In this order, friends, we have brought for you today some of the inspirational things that have come out from the experiences of the best people of the world from their experiences, which will give you courage to never give up and face difficulties in your times of struggle.
To achieve anything, you only need two things, the first is determination and the second is the never-ending courage. However, when your spirits start breaking in the way of struggle, then someone is needed at that time who can inspire you to stand up once again. That is why today we are going to tell you some of the key elements of success given by successful and great people, who can inspire themselves to move forward by making their strength in their difficult times.

Suvichars in Hindi Gujarati English : – Friends, today we have brought for you Good morning Suvichar In Gujarati, by reading which you can make the path of your destination easy and easy.

“એક સારી શરૂઆત, વીંધી નાખે છે
અનેક અપવાદ અને,
એક સાચી યાદ, ભાંગી નાખી છે
મન ના બધા વિખવાદ. ”

જેમ અનેક સમસ્યાઓ ના જવાબ
કામ ની શરૂઆત કરતાજ હલ થઇ જાય છે
એંમ કોઈને માફ કરતા પહેલા
મન જો સાફ કરી નાખીએ તો
વિખવાદો નો અંત થઇ જાય છે.

Good morning Suvichars

જ્ઞાનથી શબ્દ સમજાય……
અનુભવથી અર્થ…….
વ્યક્તિ શુ છે
એ મહત્વ નું નથી પણ એ……
વ્યક્તિમાં શુ છે એ બહુ
મહત્વ નું છે……

Good morning Suvichars

કદર કરી લેજો એમની જે
તમને કોઈ મતલબ વગર ચાહે છે,
કેમ કે દુનિયામાં ધ્યાન રાખવા વાળા ઓછા
અને તકલીફ આપવા વાળા વધારે છે

Good morning Suvichars

ઝીંદગી ની કસોટી
પન કેટલી વફાદાર છે
એનું પેપર સાલું
કોઈ દિવસ ખુટતુ જ નથી

Good morning Suvichars

જેને જતું કરતાં આવડે છે ને સાહેબ એ મુર્ખ નહીં પણ બુધ્ધિશાળી છે
કેમ કે એ 5 પૈસા નું અભિમાન મુકી ને કરોડો નો સંબંધ ખરીદી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Downloads This App

appstoregoogleplay