Latest Gujarati Quotes in 2019

Latest Gujarati Quotes in 2019

In this order, friends, we have brought for you today some of the inspirational things that have come out from the experiences of the best people of the world from their experiences, which will give you courage to never give up and face difficulties in your times of struggle.
To achieve anything, you only need two things, the first is determination and the second is the never-ending courage. However, when your spirits start breaking in the way of struggle, then someone is needed at that time who can inspire you to stand up once again. That is why today we are going to tell you some of the key elements of success given by successful and great people, who can inspire themselves to move forward by making their strength in their difficult times.

Suvichars in Hindi Gujarati English : – Friends, today we have brought for you Latest Gujarati Quotes in 2019, by reading which you can make the path of your destination easy and easy.


એમને વળી જુદાઈની શું બીક,
જે આત્માથી સંબંધ રાખે છે !!



ભલાઈનું કામ તમે ભલે ગમે તેટલું કરી લો
એ ભલાઈની ઉંમર ફક્ત આગળ
ભલુ થવા સુધીની જ હોય છે..



બાપની દોલત નહીં,
માથે હાથ જ કાફી છે !!



કુદરતની અણમોલ રચનાનો એક હિસ્સો છું,
ખોવાયેલો છું પરંતુ એક લાજવાબ કિસ્સો છું !!



કાયમ ઘનઘોર રહેવા કરતા,
એકવાર ધોધમાર વરસી જવું સારું !!



અમુક વાતો અને અમુક યાદો,
માણસ કોઈ દિવસ નથી ભૂલતો !!



કંઇક મળ્યું ને કંઇક મળતા મળતા જ રહી ગયું,
સપનું હતું આંખ ખુલતા જ તૂટી ગયું !!



ક્યારેક ગમતી વ્યક્તિ પાસે,
છેતરાઈ જવાની પણ અલગ મજા છે !!



હૃદયરોગનું મોટું કારણ,
જબરદસ્ત યાદશકિત..!
સચોટ ઇલાજ….
ભૂલતા શીખો..!



પોતાની “અસમર્થતા” છતાં…
કોઈનાં માટે ગમે તે કરી છૂટવાની
“ક્ષમતા” એનુ નામ એટલે ..
“લાગણી”



ગાંડા સાથે મિત્રતા કરજો,
કેમ કે મુસીબતના સમયમાં
કોઈ સમજદાર સાથ નહીં આપે !!



કયારેક એક કાંકરી પણ ..
મોઢામાં ગયેલ કોળિયાને
બહાર કઢાવી શકે છે..



જીંદગી ની યાદો માં,
એ યાદ ને હમેશા યાદ રાખવી,
જે યાદો ને યાદ કરવા થી,
આ જીંદગી યાદગાર બનતી હોય…!



શબ્દો પાસે
અર્થ જરૂર હોય છે
પણ
અર્થઘટન તો
મન પાસે જ હોય છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Downloads This App

appstoregoogleplay