Latest Gujarati Thoughts and Quotes 2020
In this order, friends, we have brought for you today some of the inspirational things that have come out from the experiences of the best people of the world from their experiences, which will give you courage to never give up and face difficulties in your times of struggle.
To achieve anything, you only need two things, the first is determination and the second is the never-ending courage. However, when your spirits start breaking in the way of struggle, then someone is needed at that time who can inspire you to stand up once again. That is why today we are going to tell you some of the key elements of success given by successful and great people, who can inspire themselves to move forward by making their strength in their difficult times.
Suvichar in Hindi Gujarati English : – Friends, today we have brought for you Latest Gujarati Thoughts and Quotes 2020, by reading which you can make the path of your destination easy and easy.
આપણે એવા સમય મા જીવી રહ્યા છીએ કે
જેમા લોકો પોતાને ખુશ રાખવા કરતાં,
સાહેબ
બીજા લોકોને કઇંક દેખાડી દેવા માં
પોતાની જીંદગી નો સમય ખર્ચી નાખે છે
રિસાઈ ગયેલા માણસને માફીથી મનાવી શકાય છે,
પણ રિસાઈ ગયેલી લાગણીઓને કોણ મનાવશે
તમારો ઉપયોગ કરવા વાળા ને તમે ઓળખતા જ હશો…
પણ,
તમારી ચિંતા કરવા વાળા ને તમારે જ શોધવા પડશે..
જો આપનામાં આત્મવિશ્વાસ નથી તો
આપ જીવનમાં હંમેશા અસફળ જ રહેશો પણ
જો આપનામાં આત્મવિશ્વાસ હશે તો
કામને શરુ કર્યા પહેલા જ આપ સફળ હશો.
વિશ્વાસ ને નિસ્વાથઁપણે નીભાવતા આવડવું જોઈએ…
બાકી,
લાગણીઓનો લાભ લેતાં તો આખી દુનિયાને આવડે છે.
“જીભ પરની ઈજા” સૌથી
પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ
સાયન્સ કહે છે.।
પણ.
“જીભથી થયેલી ઈજા”
જીવનભર રુઝાતી નથી એવું
અનુભવ કહે છે।
એક વાત યાદ રાખવી,
હિંમત ક્યાંય ભાડે મળતી નથી,
અને
કોશિશ નાં ક્યાંય કારખાના નથી હોતા,
બન્ને પોતે જ કરવી પડે છે..
જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે…
ખોવાઈ ગયેલ વ્યક્તિ મળી શકે..
પણ બદલાઈ ગયેલ વ્યક્તિ
કયારેય મળતી નથી,
દુ:ખને પોતાનો ગુરૂ માની લો..
સુખ તમારી પાસે ભણવા આવશે..
બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!
“એક”
જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..!
“અને.”
જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..
જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે
તો કુદરત તેને ઘાસથી ભરી દે છે.
એવી જ રીતે જો મગજમાં હકારાત્મક
વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક
વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે.
ઘણી વાર જિંદગીમાં તકલીફો આપણી
પરીક્ષા લેવા માટે નથી આવતી
પણ આપણી સાથે જોડાયેલા લોકોની
સાચી ઓળખાણ કરવા માટે આવે.
ધર્મ કરતા કર્મ ચડીયાતો છે…
કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે,
જ્યારે કર્મ કરો એટલે ભગવાન ને આપવું જ પડે છે…!!!
સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે,
કોઇનો પસાર થતો નથી,
તો,
કોઇ પાસે હોતો નથી..!
hello there and thank you for your information –
I have certainly picked up something new from right here.
I did however expertise some technical issues using this site, since I experienced to reload the web
site lots of times previous to I could get it
to load correctly. I had been wondering if your hosting is OK?
Not that I am complaining, but slow loading instances times
will very frequently affect your placement in google and can damage your quality score if advertising and
marketing with Adwords. Well I am adding this RSS to my email and could look out for much more of your respective fascinating content.
Ensure that you update this again soon.
I don’t even know how I ended up here, but I thought this post
was great. I don’t know who you are but definitely you are going to a
famous blogger if you aren’t already 😉 Cheers!