Suvichar 2020 in Gujarati Motivational

Suvichar 2020 in Gujarati Motivational

In this order, friends, we have brought for you today some of the inspirational things that have come out from the experiences of the best people of the world from their experiences, which will give you courage to never give up and face difficulties in your times of struggle.

To achieve anything, you only need two things, the first is determination and the second is the never-ending courage. However, when your spirits start breaking in the way of struggle, then someone is needed at that time who can inspire you to stand up once again. That is why today we are going to tell you some of the key elements of success given by successful and great people, who can inspire themselves to move forward by making their strength in their difficult times.

Suvichars in Hindi Gujarati English: – Friends, today we have brought for you Suvichar 2020 in Gujarati Motivational , by reading which you can make the path of your destination easy and easy.

જીંદગી માં સંબંધો તૂટે તેનો બહુ અફસોસ ના કરવો,
બસ, સંબંધો તૂટવાનું કારણ આપણે ના હોવા જોઇએ



યાદ એ નથી, જે ફક્ત એકલતામાં જ આવે,
ને જાય….
યાદ તો એ છે સાહેબ,
જે ભરી મહેફીલમાં તમને ‘ એકલા’ કરી જાય


ભુલ કરવા માટે કોઈપણ સમય સારો નથી,
પરંતુ થઈ ગયેલ ભુલ ને સુધારવી હોય તો,
કોઈપણ “સમય” ખરાબ નથી…



જીવનમાં એક વાત સમજવા જેવી છે કે,
મોટા ભાગના લોકો ‘સત્ય’નો આગ્રહ નથી રાખતા,
તેઓ તો ફકત તેવા લોકોને જ ‘શોધતા’ હોય છે કે,
જેઓ તેમની ‘વાત’ સાથે ‘સંમત’ થાય …



મફત મા આપેલ શબ્દ ”કેમ છો”
કહેવામા પણ આપણે વ્યક્તિની પસંદગી કરવી પડે છે.



માણસ વેચાય છે…
સાહેબ…
કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની “મજબૂરી” નક્કી કરે છે



ઝીંદગી માં સમય થી વધારે કોઈ પોતાનું અને પારકું નથી હોતું..
સમય તમારો હોય તો બધા પોતાના અને
સમય તમારો ન હોય તો બધા પારકા…



સમય બદલાય છે ઝીંદગી સાથે,
ઝીંદગી બદલાય છે સમય સાથે,
સમય નથી બદલાતો આપણી સાથે,
બસ,આપણા બદલાય છે સમય સાથે .



આજના જમાનામાં તમે કોઈપણ વ્યક્તિને વધુ સુધારવા જશો તો,
તે તમારો દુશ્મન બની જશે…
ખૂબજ સરળ ગણિત છે
દોસ્ત વિકલ્પ વધે એટલે
કિંમત આપોઆપ ઘટતી જાય છે.



” માં ,બાપ” પર પણ એટલો જ વિશ્વાસ ” રાખો”
જેટલો દવા પર રાખો છો બેશક થોડા કડવા હશે
પણ તમારા ફાયદા માટે જ હશે.



સારું બોલવાવાળા કરતાં
સાચું બોલવાવાળા પર વધારે વિશ્વાસ કરવો..
સારું કદાચ ક્ષણિક સુખ આપે,
પણ સાચું ..
આજીવન સાથ આપશે..!



આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો
પણ રાખ માંથી સુંગધ નહીં આવે..
પણ.. સાહેબ..
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો
શ્વાસે શ્વાસે સુંગધ આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Downloads This App

appstoregoogleplay