Top Gujarati Suvichar

Top Gujarati Suvichar

In this order, friends, we have brought for you today some of the inspirational things that have come out from the experiences of the best people of the world from their experiences, which will give you courage to never give up and face difficulties in your times of struggle.
To achieve anything, you only need two things, the first is determination and the second is the never-ending courage. However, when your spirits start breaking in the way of struggle, then someone is needed at that time who can inspire you to stand up once again. That is why today we are going to tell you some of the key elements of success given by successful and great people, who can inspire themselves to move forward by making their strength in their difficult times.

Suvichars in Hindi Gujarati English : – Friends, today we have brought for you Top Gujarati Suvichar, by reading which you can make the path of your destination easy and easy.


હાથમાં પાનાંઓ નથી
તો શુ થયું સાહેબ,
ખબર છે જુગાર તો લોકોનાં
મગજમાં રમાતો હોય છે.



રેગિસ્તાન ભી હરે હો જાતે હૈ જબ
અપનો કે સાથ અપને ખડે હો જાતે હૈ….



જેને જે અસર પડવી હોય તે પડે,
મને ક્યાં કશો ફરક પડે!

દિવાલ પર ચડતી કીડી સો વાર પડે,
કોઈ ઊભી કરે કે ના કરે એને શો ફરક પડે!

હોય ઇરાદો હિલેરી જેવો,
પછી સામે હોય હિમાલય તોય એને શો ફરક પડે!

ખુદ પર જ હોય જો બુલંદ ભરોસો,
પછી કોઈ ઊંટ,વજીર કે ઘોડુ ચાલે તોય શો ફરક પડે!

તમે ચાલો ને કાચબાની ચાલે,
પછી સસલાં આગળ થાય તોય શો ફરક પડે!

ધીમે ધીમે બની જાય જે મદારી,
પછી સામે પૈડકુ આવે કે આવે કોબ્રા શો ફરક પડે….



“સગા” બનવું એ તો ઈશ્વરના હાથમાં છે,
પરંતુ કોઈના “વાલા” બનવું એ તો
તમારા જ હાથમાં છે….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Downloads This App

appstoregoogleplay